સાયલન્ટ સ્ટ્રોક મગજ માટે એક ખૂબ જ મોટો ખતરો છે.

Published by: gujarati.abplive.com

તેનાથી ભવિષ્યમાં ભૂલવાની ગંભીર બીમારી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

આ સ્ટ્રોકમાં લકવા જેવા કોઈ સ્પષ્ટ લક્ષણો નથી હોતા.

Published by: gujarati.abplive.com

માથાના દુખાવા માટે કરાતા MRI ટેસ્ટથી આ જાણી શકાય છે.

Published by: gujarati.abplive.com

સાયલન્ટ સ્ટ્રોકને હળવાશથી ન લેવો જોઈએ.

Published by: gujarati.abplive.com

તેનાથી મગજની નાની રક્તવાહિનીઓ પર ખરાબ અસર થાય છે.

Published by: gujarati.abplive.com

હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીને વધુ જોખમ છે.

Published by: gujarati.abplive.com

ધૂમ્રપાન અને 60 વર્ષથી વધુ ઉંમરે આ ખતરો વધી જાય છે.

Published by: gujarati.abplive.com

સમયસર જોખમી પરિબળોને નિયંત્રિત કરવા ખૂબ જ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખવા જોઈએ.

Published by: gujarati.abplive.com