ગળામાં દુખાવો છે? આ ઘરેલું ઉપાયો આપશે તાત્કાલિક રાહત!

Published by: gujarati.abplive.com

બદલાતી ઋતુમાં ગળામાં દુખાવો અને ખરાશ સામાન્ય સમસ્યા છે.

Published by: gujarati.abplive.com

ઔષધીય ગુણ ધરાવતું મધ ગળાના દુખાવામાં વરદાન સમાન છે.

Published by: gujarati.abplive.com

તમે 1 ચમચી મધ સીધું અથવા ગરમ પાણી સાથે લઈ શકો છો.

Published by: gujarati.abplive.com

ગળામાં તકલીફ હોય ત્યારે ખાટા ખોરાકનું સેવન ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

મુલેઠી ગળા માટે વર્ષોથી સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

ગળામાં ખરાશ હોય તો મુલેઠીનો ઉકાળો પીવાથી રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

ગળાના દુખાવામાં હંમેશા નવશેકું પાણી પીવાનો આગ્રહ રાખો.

Published by: gujarati.abplive.com

રાત્રે સૂતી વખતે ગરમ હળદરવાળું દૂધ પીવું ખૂબ જ ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી ફાયદો થાય છે.

Published by: gujarati.abplive.com

ગંભીર સમસ્યા જણાય તો ઘરેલું ઉપાયો બદલે ડોક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com