ઔષધીય ગુણોથી ભરપૂર આમળા વાળ માટે વરદાન સમાન છે.

Published by: gujarati.abplive.com

તે વાળ ખરવાની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

Published by: gujarati.abplive.com

સૌથી પહેલા તાજા આમળાને પીસીને તેનો રસ કાઢી લો.

Published by: gujarati.abplive.com

2 ચમચી આમળાના રસમાં 2 ચમચી નાળિયેર તેલ મિક્સ કરો.

Published by: gujarati.abplive.com

આ મિશ્રણને માથાની ચામડી (Scalp) અને વાળમાં સારી રીતે લગાવો.

Published by: gujarati.abplive.com

તેલ લગાવ્યા બાદ હળવા હાથે માલિશ કરવી ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

સારા પરિણામ માટે આ મિશ્રણને 2 થી 4 કલાક સુધી રહેવા દો.

Published by: gujarati.abplive.com

ત્યારબાદ વાળને સામાન્ય પાણી અથવા શેમ્પૂથી ધોઈ લો.

Published by: gujarati.abplive.com

આ ઉપાય અજમાવવાથી વાળ ખરતા અટકે છે અને મજબૂત બને છે.

Published by: gujarati.abplive.com

થોડા જ અઠવાડિયામાં તમને વાળમાં સકારાત્મક ફેરફાર દેખાશે.

Published by: gujarati.abplive.com