Summer Health: ઉનાળામાં આ ફૂડ રાખશે આપને કૂલ અને તંદૂરસ્ત

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલ કાળઝાળ ગરમી પડી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઉનાળામાં પેટની બીમારી વધી જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરમીમાં આ ફૂડનું અચૂક કરો સેવન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ફૂડ આપને રાખશે કૂલ-કૂલ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડાયજેશન પણ ઠીક રાખે છે આ ફૂડ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સમરમાં પાણીથી ભરપૂર ફળોનું કરો સેવન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તરબૂચ પાણીથી ભરપૂર ફળ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જે શરીરને હાઇડ્રેઇટ રાખવામાં કરે છે મદદ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તરબૂચમાં લાઇકોપીન હોય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જે અટ્રાવાયોલેટ કિરણથી બચાવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દહીં પેટ માટે વરદાન સમાન છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દહીં પેટ માટે વરદાન સમાન છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સારા બેક્ટેરિયાનો મુખ્ય સ્ત્રોત છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રોજ છાશ પીવાથી હાઇડ્રેઇટ રહે છે શરીર

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઉનાળાની ઋતુમાં રોજ કાકડી ખાઓ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કાકડીમાં પાણી ભરપૂર માત્રામાં છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જે કબ્જને દૂર કરી પેટને કૂલ રાખશે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સત્તુનું પાણી પણ સમરમાં ઉત્તમ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ