શરીરમાં પોષક તત્વોની કમી હોવાથી કેટલાક લક્ષણો જોવા મળે છે

Published by: gujarati.abplive.com

હાથ હંમેશા ઠંડા રહેતા હોય તો આયર્નની કમી છે

ભૂખ ન લાગવી ઝિંકની અછતનું સંકેત

આંખો ડ્રાય રહે તો વિટામિન A ની કમી દર્શાવે છે

શ્વાસ ચઢવો આયર્નની અછતના કારણે થાય

વાળ ખરવા આયર્નની કમી છે

આખો દિવસ થાક લાગતો રહે તો વિટામિન D ની કમી હોઈ શકે

પગમાં વારંવાર બળતરા આવે તો મેગ્નેશિયમની કમી છે

વારંવાર ચેપ લાગવો વિટામિન C ની અછતનું નિશાન

હાથ-પગમાં ખાલી ચડવી વિટામિન B6 ની કમીથી થાય છે

ઊંઘ સારી ન આવવી મેગ્નેશિયમની અછતને દર્શાવે છે

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.