બેડ કોલેસ્ટ્રોલના આ છે મુખ્ય લક્ષણો આ લક્ષણો અનુભવાય તો સાવધાન આ લક્ષણો બેડ કોલેસ્ટ્રોલ વધુના છે સંકેત હાથ અને જડબામાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ અતિશય પરસેવો થવો છાતીમાં દુખાવો થવો પગમાં અસહ્ય દુખાવો શરીર પર પીળા ચકમા થવા મેદસ્વીતાના કારણે કોલેસ્ટ્રોલ વધે છે