સ્વસ્થ અને ફિટ રહેવા માટે રોજ બદામનું દૂધ પીવું ફાયદાકારક છે.



તેની ઓછી કેલરીવાળા પીણાંને કારણે ઘણા લોકો તેને પીવાનું પસંદ કરે છે.



બદામનું દૂધ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે



બદામમાં જોવા મળતા કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન કે, વિટામિન ઈ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.



નિષ્ણાતોના મતે, બદામનું દૂધ બનાવવાની કોઈ નિશ્ચિત રીત નથી.



બદામના દૂધમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.



બદામના દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર રોગો સામે લડવામાં સક્ષમ બને છે.



બદામના દૂધમાં ઓછી કેલરી અને લો પ્રોટીન જોવા મળે છે.



બદામ એક ખૂબ જ શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે.



તેના તત્વો હૃદય રોગ અને કેન્સર જેવી સમસ્યાઓ સામે પણ રક્ષણ આપે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો