લૂથી બચાવશે આ 10 નેચરલ ફૂડ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નાળિયેર પાણી શરીરને ઠંડક આપે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તરબૂચ પાણીની કમી દૂર કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કાકડી શરીરને હાઈડ્રેટ રાખે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લીંબુ પાણી ગરમીમાં રાહત આપે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

છાશ પાચન સુધારે અને ઠંડક આપે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમ પન્ના લૂ સામે રક્ષણ આપે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પુદીનાનો રસ શરીરને તાજગી આપે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તકમરીયા શરીરને ઠંડુ રાખે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ