હાલ કાળઝાળ ગરમી પડી રહી છે



ગરમીના કારણે લૂ લાગી જાય છે



ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થાય છે



હિટવેવમાં બ્રાહ્મીનું સેવન કારગર છે



તુલસી પણ લૂ હિટસ્ટ્રોકથી બચાવે છે



મંજિષ્ઠા શરીરને અંદરથી કૂલ રાખે છે



અશ્વગંધા પણ ગરમીમાં સ્ટેમિના વધારશે



વરિયાળીનું સેવન નવર્સનેસથી બચાવશે