ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ અટેકનું જોખમ



આકરો તાપ શરીરમાં અનેક બીમારીને નોતરે છે



ગરમીમાં હાર્ટ અટેકનું પણ જોખમ વધી જાય છે



પાણી ઓછું પીવાથી શરીરની દરેક સિસ્ટમ પર અસર થશે છે



ગરમીમાં મસ્તિષ્ક અને હાર્ટમાં બ્લડ ફ્લો બાધિત થાય છે



રક્ત સંચાર ડિસ્ટર્બ થતાં હાર્ટ અટેકનું જોખમ વધે છે



ગરમીમાં સ્વસ્થ રહેવા માટે પાણી પુરતુ પીવો



ખાસ કરીને તરબૂચ સાકરટેટી જેવા ફળોનું સેવન કરો



પાણીદાર આ ફળો આપને અંદરથી રાખશે હાઇડ્રેઇટ



ગરમીમાં શરીરને ઠંડુ રાખવાની કોશિશ કરો