હિટ સ્ટ્રોકના છે આ 10 લક્ષણો

Published by: gujarati.abplive.com

શરીરનું તાપમાન અચાનક ખૂબ વધી જવું

Published by: gujarati.abplive.com

તીવ્ર માથાનો દુખાવો અને ચક્કર આવવા

Published by: gujarati.abplive.com

એકદમ પરસેવો બંધ થઈ જવો જોખમ સૂચવે છે.

Published by: gujarati.abplive.com

ઊલટી, ઉબકા અને અસ્વસ્થતા અનુભવાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ચામડી લાલ અને ગરમ થઈ જવી સામાન્ય લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

હૃદય ધબકારા ઝડપી થવા લાગે છે.

Published by: gujarati.abplive.com

થાક અને નબળાઈ અચાનક વધી શકે છે.

Published by: gujarati.abplive.com

શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાઈ શકે છે

Published by: gujarati.abplive.com

આવા લક્ષણો દેખાય તો તરત તબીબી મદદ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com