ચણામાં ઘણા પોષકતત્વો હોય છે



ઠંડીમાં ચણા ખાવાથી ડબલ લાભ મળે છે



શિયાળામાં શરદી અને ઉધરસથી ચણા લાભ આપે છે



ઠંડીમાં ચણાનું સેવન કરવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે



જો તમે દરરોજ ચણાનું સેવન કરશો તો અનેક બીમારી તમારાથી દૂર રહેશે



ચણામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે



આ સિવાય તેમાં કેલરી પણ ઘણી ઓછી હોય છે



ચણા વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ



ખાલી પેટ ચણા ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે



ચયાપચયની ક્રિયા ઝડપી બને છે, કબજિયાતની સમસ્યા રહેતી નથી