તમારા આહારમાં દહીંનો સમાવેશ કરો દહીંમાં વિટામિન C હોય છે ત્વચાની ચમક વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે પાચનતંત્ર માટે દહીંનું સેવન બેસ્ટ શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે તેમાં હાજર પ્રોબાયોટીક્સ યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે દહીંમાં રહેલું પ્રોટીન પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે વજન ઘટાડવામાં પણ દહીં બેસ્ટ છે દહીંનું રોજનું સેવન ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક દહીંને ભાત સાથે પણ ખાઈ શકાય છે