શું આપને વારંવાર પથરીની સમસ્યા થાય છે?



પથરીની સમસ્યા માટે અનેક કારણો જવાબદાર



પૂરતા પ્રમાણમાં પાણી ન પીવું મુખ્ય કારણ



પાણી ન પીવાથી ખનીજ અને અન્ય પદાર્થ જમા થાય છે



પાણી ન પીવાથી વેસ્ટ પેશાબ દ્રારા બહાર નથી જતું




આ કચરો જમા થઇને તેનો સ્ટોન બને છે.


કેટલાક ખોરાક પણ પથરીનું કારણ બને છે



સોડિયમયુક્ત ફૂડ પથરીનું કારણ બને છે



માઇગ્રેનની દવા લેવાથી પથરી થાય છે



ડિપ્રેશનનની દવા પણ પથરી માટે જવાબદાર