શું આપને વારંવાર યુરિક એસિડ વધે છે યુરિક એસિડ વધવાના અનેક કારણો છે અનહેલ્ધી ફૂડ યુરિક એસિડ માટે જવાબદાર છે શરીરમાં પોષકતત્વોની કમીથી આ એસિડ વધે છે પાણી ઓછું પીવાથી યુરિક એસિડ વધી શકે છે યુરિક એસિડની સમસ્યાને ઘટાડશે આ 4 મસાલા આદુને ડેઇલી ડાયટમાં સામેલ કરો આદુના સેવનથી યુરિક એસિડ ઘટશે મેથીનું સેવન પણ આ સમસ્યામાં કારગર છે હળદરનું સેવન પણ આ સમસ્યાને દૂર ભગાડશે ધાણાનું સેવન પણ આ સમસ્યામાં ઉત્તમ છે