નિયમિત એક કેળાના સેવનની શું અસર થશે? ફળો સ્વાસ્થ્ય માટે ઉત્તમ ખોરાક છે ફળો વિટામિન, મિનરલ ફાઇબરનો સારો સોર્સ છે શું તમે જાણો છો કે કેળું ફાયદાકારક છે એક કેળામાં પોષકતત્વોનો ખજાનો છે રોજ એક કેળાના સેવનથી અનેક ફાયદા થાય છે કેળા પ્રોટીન, ફાઇબર, પોટેશિયમનો સોર્સ છે કેળામાં બી 6 એન્ટીઓક્સિડન્ટસ હોય છે કેળામાં ફાઇબર હોવાથી કબ્જને દૂર કરે છે કેળાનું સેવન પાચનતંત્રને દુરસ્ત કરે છે કેળામાં પોટેશિયમ હોવાથી બીપીને કંટ્રોલ કરે છે કેળા ઇન્ટસ્ટન્ટ એનર્જી પણ પ્રદાન કરે છે