વધારે તેલવાળા ખોરાક બ્લડ સર્ક્યુલેશન પર નકારાત્મક અસર કરે છે

Published by: gujarati.abplive.com

વધારે તેલમાં તળેલા સમોસા માથાનો દુખાવો વધારી શકે છે

શેક અને શુગરવાળા ડ્રિંક્સ માઇગ્રેનું કારણ બની શકે છે

પ્રોસેસ્ડ ફૂડમાં રહેલા કેમિકલ્સ માથા પર અસર કરી શકે છે

ચિપ્સ જેવા પેકેટ ફૂડ નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે

વધુ ખાંડવાળા ખોરાક તમારા માથાના દુખાવાનો કારણ બની શકે છે

વધારે ચોકલેટ ખાવાથી માઇગ્રેનનો ત્રાસ વધી શકે છે

કેફીનવાળા પીણાં માથાની તકલીફ વધારી શકે છે

વધારે ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી ચક્કર આવી શકે છે

આ ખોરાકથી લાંબા ગાળે મગજ પર ખરાબ અસર થાય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે