દહીં સાથે ઘણા એવા ફૂડ્સ છે જે ક્યારેય ન ખાવા જોઈએ

Published by: gujarati.abplive.com

દહીં સાથે અમૂક પ્રકારના ફૂડ્સ ખાવામાં આવે તો પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે

ડુંગળી અને દહીં સાથે ના ખાવા જોઈએ

દહીં જોડે તળેલા ખોરાક ક્યારેય ન ખાવા જોઈએ

દહીં સાથે પરોઠા, પુરીનું સેવન ના કરવું જોઈએ

દહીં અને કેરી સાથે ખાવાથી ગેસ થાય છે

જેના કારણે પાચનની સમસ્યા થઈ શકે છે

દહીંનું એકસાથે સેવન કરવાથી એલર્જી થાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.