ચીન બાદ અન્ય દેશોમાં પણ HMPV વાયરસનો ખતરો વધ્યો છે ભારતમાં પણ હ્યુમન મેટાન્યૂમોવાયરસના કેસો સતત વધી રહ્યા છે દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે એચએમપીવી વાયરસ શ્વસન દ્વારા હવામાં ફેલાય છે તમામ ઉંમરના લોકોને અસર કરી શકે છે તેનો વ્યાપ ખાસ કરીને શિયાળા અને વસંતઋતુમાં જોવા મળે છે નાના બાળકો અને વૃદ્ધોને આ વાયરસથી વધુ ખતરો જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી તેમને આ વાયરસનો વધુ ખતરો શરદીના લક્ષણો હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો હાથ ધોવા અને માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખો