સીતાફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

તેનું રોજ સેવન કરવામાં આવે તો ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે

જો કે સીતાફળ દરેક માટે ફાયદાકારક નથી

ડાયાબિટીસના દર્દીઓએ સીતાફળ મર્યાદિત માત્રામાં ખાવું

કારણ કે તેમાં કુદરતી ખાંડનું પ્રમાણ વધુ હોય છે

સીતાફળથી એલર્જી હોય તેમણે પણ તેનું સેવન ટાળવું

કિડનીની ગંભીર સમસ્યા ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ બાદ જ સીતાફળ ખાવું જોઈએ

વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોએ વધુ પ્રમાણમાં ન ખાવું

પાચન અથવા પેટ ફૂલવાની સમસ્યા હોય તો વધુ સીતાફળ ખાવાથી બચો

સીતાફળના બીજ ક્યારેય ચાવવા કે ગળી જવા નહીં