Monsoon: વરસાદી માહોલમાં સ્વસ્થ રહેવાની 10 સરળ ટિપ્સ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચોમાસાની ઋતુમાં બીમારીઓથી બચવા હેલ્ધી લાઈફસ્ટાઈલ જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ દિવસોમાં હંમેશાં ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી જ પીવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બહારનો ખુલ્લો ખોરાક, ચાર્ટ અને તળેલું ખાવાનું બિલકુલ ટાળો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખોરાકમાં આદુ, લસણ અને હળદર જેવા મસાલાનો ઉપયોગ વધારો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ ગરમ ઉકાળો અથવા ગ્રીન ટી પીવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શાકભાજી અને ફળોને બરાબર ધોઈને જ ઉપયોગમાં લો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘરની આસપાસ પાણી જમા ન થવા દો, મચ્છરોથી બચો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભીના કપડાં કે ભીના પગરખાં પહેરવાનું ટાળો, ઈન્ફેક્શન થઈ શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ઋતુમાં હળવો અને સરળતાથી પચી જાય તેવો ખોરાક ખાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂરતી ઊંઘ લો અને શરીરને અંદરથી મજબૂત રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ