ઘણા લોકો શિયાળામાં મોજાં પહેરીને સૂઈ જાય છે, પરંતુ શું તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

મોજાં પહેરીને સુવાથી પગ ગરમ રહે છે કારણે ઊંઘ ઝડપથી આવી શકે છે.

જોકે, વધુ ટાઈટ મોજાં પહેરવાથી ગરમી થઈ શકે છે અને ઉંંઘમાં ખલેલ પહોંચી શકે છે

શિયાળામાં ઠંડી વધારે લાગતી હોય તો મોજા ફાયદાકારક સાબિત થઈ શકે છે

જે લોકોને વધારે ગરમી લાગે છે અથવા ખૂબ પરસેવો થાય છે તેમને ફંગલ ઈન્ફેક્શન થવાનો ખતરો રહે છે

મોઈશ્ચરાઈઝર લગાવીને કોટનના મોજાં પહેરવાથી ફાટેલી એડીઓમાં રાહત મળે છે

ગંદા અથવા ભીના મોજાં પહેરવાથી ફંગલ ઇન્ફેક્શન અને ત્વચાની સમસ્યાનું જોખમ વધી શકે છે.

સૂતરાઉ અથવા ઊન જેવા નરમ મોજાં વધુ યોગ્ય માનવામાં આવે છે.

મોજાં પહેરીને સૂવું તે તમારી હેલ્થ અને વાતાવરણ પર વધારે નિર્ભર કરે છે

અહીં આપવમાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે