જેઠીમધ આયુર્વેદિક ઔષધિ છે

જેઠીમધના સેવનથી શરીરમાં ચોંકાવનારા લાભ થશે

જેઠીમધ સ્વાદમાં ગળ્યું હોય છે

જેઠીમધ એન્ટિ ઓક્સીડન્ટ, પ્રોટીન જેવા ગુણોનો ખજાનો

જેઠીમધ કફ, વાયુ અને પિતમાં ખૂબ જ ઉપયોગી

મોંઢામાં ચાંદા પડ્યાં હોય ત્યારે જેઠીમધમાં મધ લગાવીને ખાવાથી રાહત થશે

જેઠીમધનો ઉપયોગ શ્વાસની તકલીફ, હૃદય રોગ માટે પણ થાય છે

ઉધરસ અને ગળાની તકલીફમાં જેઠીમધ ફાયદો આપ છે

જેઠીમધ ઠંડીમાં પણ શરીરને ગરમ રાખે છે

વર્ષો જૂના રોગમાં પણ જેઠીમધ ફાયદો આપશે