બટાકા નાના બાળકોથી લઈને વડીલોનું ફેવરીટ ફૂડ છે



જો કે, કેટલાક લોકોએ બટાકાનું સેવન ન કરવું જોઈએ



જે લોકો વજન ઘટાડવા માગે છે તેમણે બટાકાનું સિમિત માત્રામાં સેવન કરવું



બટાકાનું નિયમિત સેવન કરવાથી પણ એસિડિટી થઈ શકે છે



કેટલાક લોકો માટે પેટનું ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે.



ડાયાબિટીસના દર્દીઓ માટે સારા માનવામાં આવતું નથી



વધારે બટાકાથી થઈ શકે છે એલર્જી



આર્થરાઈટીસના દર્દીઓએ બટાકાનું સેવન ઓછું કરવું જોઈએ



બટાકાનું વધુ પડતું સેવન બ્લડ પ્રેશર પણ વધારી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે