ગ્રીન ટી પીવાથી શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે ગ્રીન ટી પીવાથી વજન ઝડપથી ઉતરે છે ગ્રીન ટી સુગર કંટ્રોલ કરવાનું કામ કરે છે ગ્રીન ટી તમે દિવસમાં બે વાર પીઓ છો તો સ્કિન પર નેચરલ ગ્લો આવે છે ગ્રીન ટી પીવાથી શરીરની ગંદકી અંદરથી સાફ થાય છે પાચનક્રિયા મજબૂત બને છે દરરોજ તેનું સેવન કરવામાં આવે તો ઘણા ફાયદા થશે ગ્રીન ટી પીવાથી તમે ઊર્જાવાન રહેશો ગ્રીન ટી પીવા માટેનો સૌથી બેસ્ટ સમય સવારનો છે