સફરજન એક એવુ ફ્રૂટ છે જેને દરેક લોકો પસંદ કરે છે



સફરજનના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે



પરંતુ કેટલાક લોકોએ સફરજનનું સેવન ન કરવું જોઈએ



ડાયાબિટીસના દર્દીઓએ સફરજન ખાવાથી બચવું જોઈએ



એલર્જી હોય તેમણે પણ સફરજનનું સેવન ન કરવું જોઈએ



પાચનશક્તિ ખરાબ હોય તેણે સફરજન ન ખાવા જોઈએ



વજન ઘટાડવાનો પ્રયાસ કરતા હોય તેમણે સફરજન ન ખાવા જોઈએ



સફરજન સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે



પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ



હેલ્ધી વ્યક્તિ સફરજનનું સેવન કરી શકે છે