Vitamin B12 આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે



Vitamin B12 ઉણપ હોય તો ઘણા લક્ષણો દેખાય છે



અચાનક વજનમાં ઘટાડો થવો પણ તેના લક્ષણો



વારંવાર મોંઢામાં ચાંદા પડવા તેના લક્ષણો



ઝાંખુ દેખાવુ, ત્વચા પીળી પડવી પણ તેના લક્ષણો



બી12ની ઉણપને કારણે શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે



ઉણપને કારણે સાંધામાં દુખાવો થાય છે



ઉણપને દૂર કરવા તમે ઈંડાનું પણ સેવન કરી શકો



દૂધ, દહીં પનીરનું સેવન કરી શકો છો



ડાયેટમાં નોનવેજ ફૂડનો સમાવેશ કરી શકો