ગાજરમાં રહેલું વિટામિન A આંખો માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે

પાલકનું સેવન પણ આંખો માટે સૌથી બેસ્ટ છે

આંખનો નંબર દૂર કરવા પૌષ્ટિક આહાર ખૂબ જ જરુરી છે

બ્રોકોલીમાં વિટામિન C અને E હોવાથી આંખોના કોષોની સુરક્ષા કરવામાં મદદ કરે છે

શક્કરિયામાં ભરપૂર બીટા-કેરોટિન હોય છે જે વિટામિન Aમાં પરિવર્તિત થાય છે

વિટામિન Cનો સારો સ્ત્રોત આંખો માટે ફાયદાકારક

ટામેટામાં રહેલું લાઈકોપીન અને અન્ય એન્ટીઑક્સિડન્ટ્સ આંખોના સ્વાસ્થ્ય માટે સારા

ટામેટામાં રહેલું લાઈકોપીન અને અન્ય એન્ટીઑક્સિડન્ટ્સ આંખોના સ્વાસ્થ્ય માટે સારા

મેથી અને સરગવાના પાન પણ આંખો માટે સૌથી સારા

આંખના નિષ્ણાતની નિયમિત તપાસ કરાવવી ખૂબ જ જરૂરી