સાવધાન, આ 3 ખોટી આદત મગજના સ્વાસ્થ્ય માટે છે ખતરનાક

Published by: gujarati.abplive.com

ખોટી આદતો મગજને નુકસાન પહોંચાડે છે

પરિણામે મગજમાં રક્તસંચાર ઘટે છે

મગજને સ્વસ્થ રાખવા માટે એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસવું નહીં

કામ દરમિયાન થોડા થોડા સમય પછી બ્રેક લેવો જોઈએ

સ્માર્ટફોન અને લેપટોપમાંથી નીકળતો બ્લુ પ્રકાશ મગજ પર પ્રતિકૂળ અસર કરે છે

તેના કારણે અનિંદ્નાની સમસ્યા થઇ શકે છે

લોકો ઘણીવાર રાત્રે મોડા સુધી જાગતા રહે છે

જેના કારણે પૂરતી ઊંઘ મળતી નથી

ઊંઘની અછત મગજના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી