હેલ્થ એક્સ્પર્ટ ફળો અને લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે

Published by: gujarati.abplive.com

તમે તમારા આહારમાં પીળા રંગના ફળોનો સમાવેશ કરી શકો છો

પીળા ફળોમાં ભરપૂર માત્રામાં કેરોટીનોઈડ્સ અને બાયોફ્લેવોનોઈડ હોય છે

આ પીળા ફળ ખાવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે

અનાનસ ખાવાથી શરીરમાં સોજો ઓછો થાય છે

આ સાથે જ તે પાચન માટે પણ શ્રેષ્ઠ છે

લીંબુમાં ગ્રાઇડ્રિટિંગ ગુણ હોય છે

જે પથરીની સમસ્યાને પણ દૂર કરે છે

કેળા ખાવાથી હાડકાં મજબૂત થાય છે

કેળા વજન ઓછું કરવામાં મદદ કરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.