ચા કે કોફી પીવાથી પેટમાં એસિડનું પ્રમાણ ઝડપથી વધે છે. તેનાથી છાતીમાં ભયંકર બળતરા અને દુખાવો થઈ શકે છે.

Image Source: pexels

ખાલી પેટે ખાટા ફળો ખાવાથી અલ્સરનું જોખમ વધી જાય છે.

Image Source: Pexels

સવારે ભારે વર્કઆઉટ કરવાથી ગ્લુકોઝનું સ્તર ઘટી જાય છે.

Image Source: Pexels

ગ્લુકોઝ ઓછું થવાથી શરીરમાં થાક અને ચક્કર આવી શકે છે.

Image Source: Pexels

સવારે તળેલો કે મસાલેદાર ખોરાક ખાવાથી હાર્ટબર્ન થાય છે.

Image Source: pexels

ખાલી પેટે ચ્યુઇંગ ગમ ચાવવાથી પેટના અસ્તરને નુકસાન થાય છે.

Image Source: pexels

ડૉક્ટરની સલાહ વિના સવારે કોઈ દવા લેવી હિતાવહ નથી.

Image Source: Pexels

દિવસની શરૂઆત નવશેકા પાણી કે પલાળેલી બદામથી કરો.

Image Source: Pexels

તમે નાસ્તામાં પપૈયું અથવા કેળું ખાઈ શકો છો તેનાથી પાચનતંત્ર પણ સારું રહે છે

Image Source: pexels