દહીં ભારતીય ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ગણાય છે.

Published by: gujarati.abplive.com
Image Source: pexels

તે સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે.

Image Source: pexels

દહીં કેટલો સમય તાજું રહે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.

Image Source: pexels

પેકેજ્ડ દહીં ફ્રિજમાં 7 થી 10 દિવસ સુધી સારું રહે છે.

Image Source: pexels

પેકેટ ખોલ્યા પછી તેને 2 થી 3 દિવસમાં ખાઈ લેવું જોઈએ.

Image Source: pexels

વારંવાર ચમચી અડકવાથી તેમાં બેક્ટેરિયા વધી જાય છે.

Image Source: pexels

દહીં ખાટું થઈ જાય તો પણ લોકો તેનો ઉપયોગ કરતા હોય છે.

Image Source: pexels

ખાટું દહીં ખાવાથી પાચનમાં ગંભીર સમસ્યા થઈ શકે છે.

Image Source: pexels

વધુ ખાટા દહીંના સેવનથી ગેસની તકલીફ થઈ શકે છે.

Image Source: pexels

દહીંના સંપૂર્ણ ફાયદા માટે તેને હંમેશા તાજું જ ખાઓ.

Image Source: pexels