ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાય

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મચ્છર અને સેન્ડફ્લાયથી બચવા સંપૂર્ણ કપડાં પહેરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શરીર પર મચ્છર ભગાડવાની ક્રીમ લગાવો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘર અને આસપાસની જગ્યાને સ્વચ્છ રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગંદા પાણીનો ભરાવો ન થવા દો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બારીઓ અને દરવાજા પર જાળી લગાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બાળકોને બહાર રમતી વખતે ખાસ સાવચેત રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાવ કે અન્ય લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જાતે દવા લેવાને બદલે તબીબી સલાહ લો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સમયસર સારવાર અને સાવચેતીથી ગંભીર જોખમ ઘટાડી શકાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ