ખજૂર ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે



ખજૂરમાં ઘણા પ્રકારના પોષકતત્વો રહેલા છે



ખજૂરને દૂધમાં પલાળીને ખાવાથી ડબલ લાભ મળે છે



તમે સવારે ખાલી પેટ દૂધ અને ખજૂરનું સેવન કરી શકો



ઠંડીમાં ખજૂરના સેવનથી ઘણા લાભ થશે



ખજૂરમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે



ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે



ખજૂર શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે



ખજૂરના સેવનથી હાડકા મજબૂત બને છે



તમે દરરોજ સવારે ખજૂરનું સેવન કરી શકો છો