અસ્થમામાં અસરકારક છે ઇલાયચીનું સેવન



ઇલાયચીમાં એન્ટી ઇંફ્લામેટરી ગુણ હોય છે



ઇલાયચીનું સેવન શરીરના સોજાને દૂર કરે છે



ઇલાયચી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે



ઇલાયચી અસ્થમાના લક્ષણોને સમાપ્ત કરે છે



ઇલાયચી રક્ત સંચારને દુરસ્ત કરે છે



જેનાથી શ્વાસ લેવાનું વધુ સરળ બને છે.



છાતીની જકડનને પણ દૂર કરે છે



ઇલાયચીનું સેવન શરદી ખાંસીને મટાડે છે.



કફનો પણ નાસ કરે છે ઇલાયચીનું સેવન



અસ્થામા દર્દી માટે આ કારણે ઇલાયચી ઉત્તમ છે



ઇલાયચી કબજિયાતથી રાહત અપાવે છે



ઇલાયચી મોંઢાની દૂર્ગંધને દૂર કરે છે



ઉલ્ટીની સમસ્યામાં રાહત આપે છે ઇલાયચી