ફાઇન્સલાઇન્સને દૂર કરે છે આ ફૂડ સ્કિનને હંમેશા યંગ રાખશે આ ફૂડ ડાયટમાં સામેલ કરો એન્ટીએજિંગ ફૂડ ટામેટાં એન્ટીએજિંગ ગુણથી ભરપૂર છે જે ફાઇનલાઇન્સને દૂર કરે છે પપૈયામાં એન્ટીઓક્સિડન્ટ છે મિનરલ અને વિટામિન ભરૂપર છે જે વધતી ઉંમરની અસરને ઓછી કરે છે. પાલકમાં વિટામિન A, C, E છે જે સ્કિને યંગ રાખવામાં મદદ કરે છે બ્લુબેરી એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપુર બ્લૂબેરીમાં એન્થોકયાનિન એન્ટીઑકિસડન્ટ છે