ટેનિંગને દૂર કરે છે આ હોમ રેમેડી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘરેલુ ઉપાયો ટેનિંગ દૂર કરવામાં મદદરૂપ બને છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દહીં અને બેસનનો પેક સ્કિનને ક્લીન કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટમેટાનો રસ ટેનિંગ ઘટાડવામાં અસરકારક માનાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એલોઅવેરા સ્કિનને ઠંડક અને ગ્લો આપે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લીંબુ અને મધનો ઉપયોગ પણ ફાયદાકારક છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બટાકાનો રસ કાળાશ ઘટાડવામાં મદદ કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગુલાબજળ સ્કિનને ફ્રેશ બનાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નિયમિત સ્કિન કેરથી ટેનિંગ ઓછી થાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બહાર જતાં પહેલાં સનસ્ક્રીન લગાવવું જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ