ગર્ભાવસ્થામાં આ કારણે ખાવા જોઇએ ટામેટા

ગર્ભવતી મહિલાઓએ અચૂક ખાવા જોઇએ ટામેટા

આ સમયમાં પોષણયુક્ત ખોરાક લેવો જોઈએ

ગર્ભાવસ્થામાં ટામેટા મહિલાઓએ અચૂક ખાવા જોઇએ

તે વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે

જે ગર્ભસ્થા બાળકની ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે

પાલકનું પણ અચૂક સેવન કરવું જોઇએ

પાલક પોષકતત્વનો ભંડાર છે