એન્ટીકેન્સર છે આ સીડસ, સેવનથી થશે ગજબ ફાયદા અળસીના બીજ ઔષધિય ગુણનો ખજાનો, અળસીના બીજના સેવનથી થશે ફાયદા અળસી બ્લડ સુગરને કમ કરવામાં કારગર ઓમેગા-3 ફેટી એસિડનો છે અળસી ખજાનો અળસીના બીજ પ્રોટીનનો ભંડાર છે. અળસી એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે. તેના સેવનથી સ્કિન ગ્લોઇંગ બને છે. કબજિયાતની સમસ્યા પણ થાય છે દૂર બ્લડ પ્રશરને અળશી નિયંત્રિત કરે છે. કેન્સરના જોખમને ટાળવામાં સહાય