રવિવારે આ કામ કરવાથી થશે ધનલાભ રવિવાર સૂર્ય દેવને સમર્પિત છે. રવિવારે સૂર્ય પૂજાથી માન વધશે સૂર્ય પૂજાથી ધનમાં થશે વૃદ્ધિ રવિવારે આ કામ કરવાથી થશે લાભ રવિવારે માછલીને લોટની ગોળી આપો રવિવારે ઘઉંનું દાન કરવાથી થશે પ્રગતિ