દર વર્ષે 25 મેના રોજ વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવાય છે.

Published by: gujarati.abplive.com

થાઇરોઇડ ગળામાં આવેલી પતંગિયા આકારની ગ્રંથિ છે.

Published by: gujarati.abplive.com

પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ આ રોગથી વધુ પીડાય છે.

Published by: gujarati.abplive.com

મહિલાઓમાં હોર્મોનલ વધઘટ આ માટે મુખ્ય કારણ છે.

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થા અને મેનોપોઝ પણ થાઇરોઇડને અસર કરે છે.

Published by: gujarati.abplive.com

ખરાબ જીવનશૈલી અને તણાવ આ સમસ્યાને વધારે છે.

Published by: gujarati.abplive.com

આ રોગને યોગ્ય દવાઓથી નિયંત્રણમાં રાખી શકાય છે.

Published by: gujarati.abplive.com

થાઇરોઇડને સંતુલિત આહાર દ્વારા કંટ્રોલ કરી શકાય.

Published by: gujarati.abplive.com

નિયમિત યોગ અને કસરત કરવાથી ઘણો ફાયદો થાય છે.

Published by: gujarati.abplive.com

ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત સારવાર લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com