શુગર લેવલને નિયંત્રિત કરવા માટે સવારના નાસ્તામાં અમુક ફળોનું સેવન ફાયદાકારક છે.
ABP Asmita

શુગર લેવલને નિયંત્રિત કરવા માટે સવારના નાસ્તામાં અમુક ફળોનું સેવન ફાયદાકારક છે.

આ ફળોમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી બ્લડ સુગરમાં અચાનક વધારો થતો નથી.
ABP Asmita

આ ફળોમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી બ્લડ સુગરમાં અચાનક વધારો થતો નથી.

સફરજનમાં રહેલું ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ABP Asmita

સફરજનમાં રહેલું ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

નારંગી વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે.
ABP Asmita

નારંગી વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે.

ABP Asmita

બ્લુબેરી અને સ્ટ્રોબેરી જેવા ફળોમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.

ABP Asmita

કીવીમાં વિટામિન સી અને ફાઈબર હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.

ABP Asmita

જામફળમાં રહેલું ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ પણ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

ABP Asmita

સવારના નાસ્તામાં આ ફળોનો સમાવેશ કરવાથી શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે.

ABP Asmita

ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફળો એક સારો અને આરોગ્યપ્રદ વિકલ્પ છે.

ABP Asmita

બ્લડ સુગરને નિયંત્રિત રાખવા માટે ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ફળોની પસંદગી કરવી જોઈએ.