આજકાલથી ખરાબ લાઈફસ્ટાઈલના કારણે વજન વધવું સામાન્ય છે

લોકો વજન ઘટાડવામાં માટે જિમમાં પરસેવો પાડે છે

તમે કેટલાક ઘરેલું ઉપાય કરી ઝડપથી વજન ઘટાડી શકો

દિવસની શરૂઆત હૂંફાળા પાણીથી કરો જે શરીરને હાઇડ્રેટ રાખે છે

ખાંડવાળા પીણાં, જંક ફૂડ અને તળેલી વસ્તુઓનું સેવન એકદમ બંધ કરો

રોજ સલાડ, લીલા શાકભાજી અને ફળોનો ડાયેટમાં સમાવેશ કરો

પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે દાળ, કઠોળ, દહીં ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે

દરરોજ ઓછામાં ઓછા 30થી 45 મિનિટ ચાલવું, દોડવું અથવા કસરત કરો

પૂરતી ઊંઘ લેવાથી હોર્મોન્સનું સંતુલન જળવાય છે અને વજન નિયંત્રણમાં મદદ મળે

રાત્રે ભોજન હળવું લો અને સૂવાના 2થી 3 કલાક પહેલાં જમવાનો પ્રયાસ કરો