આદુનું સેવન શરદી ઉધરસમાં ફાયદાકારક માનવામાં આવે છે

યોગ્ય પ્રમાણમાં આદુનું સેવન કરવાથી ચોક્કસ ફાયદા થશે

આદુનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પેટમાં બળતરા અને એસિડિટી થઈ શકે

કેટલાક લોકોને ગેસ, પેટમાં દુખાવો અથવા ઝાડા જેવી તકલીફ પણ થઈ શકે છે

આદુ લોહી પાતળું કરવાની અસર ધરાવતું હોવાથી વધુ માત્રામાં લેવાથી રક્તસ્રાવનું જોખમ વધે

બ્લડ પ્રેશર અથવા બ્લડ શુગરની દવા લેતા લોકોએ વધુ આદુનું સેવન ન કરવું

વધારે આદુનું સેવન ગળામાં બળતરા કરી શકે

કેટલાક લોકોને આદુથી એલર્જી જેવી પ્રતિક્રિયા, જેમ કે ખંજવાળ સ્કીન પર રેશિસ થઈ શકે

ગર્ભાવસ્થા દરમિયાન વધુ માત્રામાં આદુ લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લો

મર્યાદિત માત્રામાં આદુનું સેવન પાચન અને ઉબકા ઘટાડવામાં મદદરૂપ