આંબલીનો ખાટો-મીઠો સ્વાદ ભોજનનો સ્વાદ વધારી દે છે

તેમાં વિટામિન C અને એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે, જે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધારવામાં મદદ કરે છે

આંબલીમાં ભરપૂર માત્રામાં ડાયેટરી ફાઈબર હોય છે. તે પાચનક્રિયાને સુધારે છે

આંબલીમાં રહેલા ફ્લેવોનોઈડ્સ અને પોટેશિયમ ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ને ઓછું કરવામાં મદદ કરે છે

આંબલીમાં રહેલા બળતરા વિરોધી ગુણો સાંધાના દુખાવા અને સોજામાં આરામ આપે છે.

તેમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ્સ ત્વચાને સ્વસ્થ રાખવામાં અને નિખાર લાવવામાં મદદરૂપ થઈ

ફાઇબરના કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી.

આમલીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ, વધુ પડતી આમલી ખાવાથી એસિડિટી અથવા પેટની તકલીફ થઈ શકે છે.

આંબલીની તમે ચટણી કે દાળમાં નાખીને સેવન કરી શકો છો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે