શરીરમાં વિટામીનની ઉણપથી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

B12 ની કમીથી શરીરમાં થાક અને કમજોરીનો અનુભવ થાય છે.

Published by: gujarati.abplive.com

પાલક ખાવાથી શરીરમાં એનર્જી વધે છે અને થાક દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

મોરિંગાના પાનમાં આયર્ન, કેલ્શિયમ અને ફોલેટ હોય છે.

Published by: gujarati.abplive.com

તે શરીરમાં નવા લાલ રક્તકણો પેદા કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

બીટરૂટ ખાવાથી એનિમિયા એટલે કે લોહીની કમી થતી નથી.

Published by: gujarati.abplive.com

મેથીના પાન પાચન સુધારે છે અને મેટાબોલીઝમ વધારે છે.

Published by: gujarati.abplive.com

ગવારફળી ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સનો સારો સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

આ 5 શાકભાજી ડાયેટમાં સામેલ કરવાથી મોટો ફાયદો થાય છે.

Published by: gujarati.abplive.com

કોઈ પણ ગંભીર સમસ્યામાં હંમેશા ડૉક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com