B12 વિટામિન શરીર માટે જરૂરી હોય છે

Published by: gujarati.abplive.com

શાકાહારી લોકો માટે B12ની ખોરાક પસંદગી મહત્વપૂર્ણ છે

દૂધ અને ડેરી પ્રોડક્ટમાં વિટામિન B12 હોય છે

પનીરને પણ B12 નો સારો સ્ત્રોત માનવામાં આવે છે

દહીં નિયમિત રીતે ખાવાથી B12 મળે છે

ફોર્ટિફાઈડ દૂધ અને સિરિયલમાં B12 હોય છે

ડ્રાયફ્રુટ અને બદામમાંથી હલકી માત્રામાં B12 મળે છે

શેરડીના રસમાં પણ B12 જોવા મળે છે

નિયમિત B12 સેવનથી ઊર્જા અને તંદુરસ્તી મળે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે