આજકાલ લોકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ ખૂબ વધી રહી છે.

Published by: gujarati.abplive.com
Image Source: Pexels

રોજિંદી એક્ટિવિટી ટ્રૅક કરવા સ્માર્ટવોચ વપરાય છે.

Image Source: Pexels

આજના સમયમાં ફિટનેસ બેન્ડ અને એપ્સ લોકપ્રિય છે.

Image Source: Pexels

ગેજેટ્સની મદદથી પગલાંની ગણતરી કરવી સરળ બને છે.

Image Source: Pexels

હવે પગલાં ગણવા એ ફિટનેસનું મુખ્ય માપદંડ બન્યું છે.

Image Source: Pexels

દરરોજ 7500 ડગલાં ચાલવાથી એકંદર સ્વાસ્થ્ય સુધરે છે.

Image Source: Pexels

નિયમિત ચાલવાથી માનસિક તણાવ ખૂબ ઓછો થાય છે.

Image Source: Pexels

આટલું ચાલવાથી શરીર આખો દિવસ એક્ટિવ રહે છે.

Image Source: Pexels

સામાન્ય રીતે 7500 ડગલાં એટલે 5.5 થી 6 કિમી અંતર થાય.

Image Source: Pexels

ડગલાંની લંબાઈ અલગ હોવાથી અંતરમાં ફેરફાર થઈ શકે.

Image Source: Pexels