ચાલવાનો સાચો સમય તમારી જરૂરિયાત પર જ આધાર રાખે છે.

Published by: gujarati.abplive.com
Image Source: pexels

કેટલાક લોકો ખાલી પેટ તો અન્ય લોકો નાસ્તા પછી ચાલે છે.

Image Source: pexels

ચક્કર કે નબળાઈ લાગે તો હળવો નાસ્તો કરીને જ ચાલવું સારું.

Image Source: pexels

નાસ્તા પછી 10 થી 15 મિનિટ ચાલવાથી પાચન ક્રિયા સુધરે છે.

Image Source: pexels

હળવું ચાલવા માત્રથી જ બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે.

Image Source: pexels

ખાલી પેટ ચાલવાથી બોડી ફેટ ખૂબ ઝડપથી બર્ન થઈ શકે છે.

Image Source: pexels

ખાલી પેટ ચાલવું એ દરેક વ્યક્તિ માટે જરૂરી નથી હોતું.

Image Source: pexels

ખાલી પેટ કે નાસ્તા બાદ ચાલવાના પોતાના અલગ ફાયદા છે.

Image Source: pexels

કોઈ તબીબી સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી.

Image Source: pexels

ડિહાઇડ્રેશનથી બચવા ચાલતી વખતે પાણી પીવું જરૂરી છે.

Image Source: pexels