અખરોટનું સેવન કરવાથી શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે.

Published by: gujarati.abplive.com

તમે દરરોજ 30 થી 60 ગ્રામ અખરોટનું સેવન કરી શકો.

Published by: gujarati.abplive.com

કોઈ સમસ્યા ન હોય તો સામાન્ય માત્રામાં ખાઈ શકો છો.

Published by: gujarati.abplive.com

અખરોટ પેટના આરોગ્યને હંમેશા સારું રાખે છે.

Published by: gujarati.abplive.com

અખરોટનું સેવન કરવાથી ભૂખને કંટ્રોલ કરી શકાય.

Published by: gujarati.abplive.com

તે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

અખરોટમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે.

Published by: gujarati.abplive.com

અખરોટનું સેવન હંમેશા યોગ્ય અને મર્યાદિત માત્રામાં કરો.

Published by: gujarati.abplive.com

તે શરીરને ઉર્જા આપે છે અને તંદુરસ્ત રાખે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતું સેવન કરવાથી પેટમાં ગરમી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com